આ GJ 27 EA 1568 નંબરની કાર ચલાવનાર આજે સાંજે 8.35 વાગે જૂની કમિશનર કચેરી, કેન્દ્રીય વિદ્યાલયના કટ ખાતે મારી કારને ઠોકીને ભાગી ગયેલ છે. L ડિવિઝન ખાતે (સુભાષબ્રિજ) નોર્મલ કાચી ફરિયાદ આપેલ છે.
@GujaratPolice@AhmedabadPolice@PoliceAhmedabad
આની પર ત્વરિત કાર્યવાહી કરવામાં આવે, જે રીતે તે ભાગ્યો તે પરથી હોઈ શકે કોઈ રીઢો ગુનેગાર ભાગ્યો હોય.
I am tired of how credit scores are managed and manipulated. How in heck does my social media affect it? Can someone explain liberal logic to me, please?
#mondaythoughts