Health Information and Education for Social & Behaviour change communication

Joined July 2022
1,292 Photos and videos
जन-जन का रखें ध्यान, TB-मुक्त भारत अभियान को दें नई पहचान। यदि आप टीबी के उच्च जोखिम वाले समूह में आते हैं, तो आयुष्मान आरोग्य शिविर में जाकर निःशुल्क जांच कराएं। समय पर पहचान और उपचार से टीबी पर विजय संभव है। #TBMuktBharat #EndTB #HealthForAll @TbDivision @NtepGuj @CollectorNav
18
#TBMuktBharat ના સંકલ્પને સાકાર કરવાના અભિયાનમાં સહભાગી બનવા માટે આજે જ TB Mukt Bharat એપ ડાઉનલોડ કરો.✅ 👉દર્દીઓ,નિક્ષય મિત્રો અને સ્વયંસેવકો માટેનું ડિજિટલ પ્લેટફોર્મ.✅ 'ખુશી-આપની ઈ-સંગીની' AI ચેટબોટ દ્વારા ટીબી અંગે સચોટ માહિતી અને સહાય. @TbDivision @NtepGuj @CollectorNav
3
2
27
#TBMuktBharat – ૧૦૦ દિવસીય ઝુંબેશ અંતર્ગત નવસારી જિલ્લાની તાલુકા હેલ્થ કચેરી ગણદેવી દ્વારા સમુદાયમાં, શાળામાં, અને હેલ્થ સેન્ટર ઉપર ટીબી રોગના લક્ષણો, નિદાન-સારવાર પદ્ધતિઓ, ટીબી મુક્ત ભારત અભિયાનમાં જન ભાગીદારી, નિક્ષય પોષણ યોજના અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. #गांवगांवशहरशहर
2
2
69
ટાઈપ1 ડાયાબિટીસથી પીડિત બાળકો માટે NHPની આવકારદાયક પહેલ બદલ માન. વડાપ્રધાનશ્રી @narendramodi તથા કેન્દ્રીય આરોગ્યમંત્રીશ્રી @JPNadda નો હૃદયપૂર્વક આભાર. આ નિર્ણયથી બાળકોને વધુ સારી સારવાર અને સ્વસ્થ ભવિષ્યની દિશામા મજબૂત સહારો મળશે. #T1D @Bhupendrapbjp @prafulpbjp @DrSmitaJoshi2
3
5
43
#TBMuktBharat અભિયાન ૨.૦ – ૧૦૦ દિવસીય ઝુંબેશ અંતર્ગત શિવ નગર,વિજલપોર જિ.નવસારી ખાતે આયુષ્માન આરોગ્ય શિબિર યોજવામાં આવી, જેમાં 150 જેટલા લાભાર્થીઓની આરોગ્ય તપાસ, એક્ષ-રે તપાસ તથા ટીબી રોગ વિશે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું. #गांवगांवशहरशहर @TbDivision @NtepGuj @CollectorNav
2
3
49
આજે “પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન”#PMSMA ના સફળતાપૂર્વક ૧૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.જે અંતર્ગત નવસારી જિલ્લાના આયુષ્માન આરોગ્ય મંદિરોમાં શિબિરોનું આયોજન કરવામાં આવ્યું.જેમાં સગર્ભા મહિલાઓની તપાસ,જોખમી,અતિ જોખમી સગર્ભા માતાઓને વધુ સારવાર માટે રીફર જેવી સુવિધા આપવામાં આવી.
1
1
31
#TBMuktBharat–૧૦૦ દિવસીય ઝુંબેશ અંતર્ગત શહેરી પ્રા.આ.કેન્દ્ર બીલીમોરા જિ.નવસારી ખાતે લાયન્સ ક્લબ ઓફ આંતલિયા દ્વારા ટીબી રોગ દર્દીઓને પોષણ કિટ વિતરણ કરવામાં આવી. #गांवगांवशहरशहर #TBHaaregaDeshJeetega #TBFreeIndia @TbDivision @NtepGuj @CollectorNav @DdoNavsari @DtoNavsari
2
2
58
Health Department Navsari retweeted
Protect yourself from Tuberculosis High Risk: Diabetes makes you highly vulnerable to active TB. Immediate Step: Get a chest X-ray to screen your lungs.📞 Free Support: Contact the Ni-kshay Helpline at 1800-11-6666. Early detection saves lives. Don't delay your screening!
13
18
780
Health Department Navsari retweeted
"જન-જનનું રાખો ધ્યાન, TB-મુક્ત ભારત અભિયાન" તંદુરસ્ત શરીર જ ટીબી સામે લડી શકાય છે. સારો ખોરાક લઇ કુપોષણથી દૂર રહો, ટીબીના લક્ષણો જણાય વિનામૂલ્યે નિદાન કરાવો. આવો સૌ સાથે મળી અભિયાનમાં જોડાઇ ટીબી મુક્ત ભારત બનાવીએ. નિ:ક્ષય સંપર્ક: 1800-11-6666 #EndTB #HealthForAll #Gujarat
14
21
268
#TBMuktBharat –૧૦૦ દિવસીય ઝુંબેશ અંતર્ગત આયુષ્માન આરોગ્ય મંદિર હોન્ડ તા.ચીખલી જિ.નવસારી દ્વારા લોકોને ટીબી રોગના લક્ષણો, નિદાન-સારવાર પદ્ધતિઓ, ટીબી મુક્ત ભારત અભિયાનમાં જન ભાગીદારી, નિક્ષય પોષણ યોજના અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી.#गांवगांवशहरशहर #TBHaaregaDeshJeetega
2
3
47
#TBMuktBharat અભિયાન- 100 દિવસીય અભિયાન અંતર્ગત આયુષ્માન આરોગ્ય મંદિર ઘેકટી તા. ચીખલી જિ. નવસારી દ્વારા ટીબી રોગના લક્ષણો, નિદાન-સારવાર સુવિધાઓ,અભિયાન અંતર્ગત જન ભાગીદારી, નિક્ષય પોષણ યોજના વગેરે વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. #गांवगांवशहरशहर #TBHaaregaDeshJeetega #TBFreeIndia
3
3
43
#TBMuktBharat અભિયાન - 100 days અભિયાન અંતર્ગત ખેરગામ, લાલ ડુંગરી તા.ગણદેવી જિ. નવસારી ખાતે સમુદાયમાં ટીબી રોગના લક્ષણો, નિદાન-સારવાર પદ્ધતિઓ, અભિયાન અંતર્ગત જન ભાગીદારી, નિક્ષય પોષણ યોજના વગેરે વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. @CollectorNav @DdoNavsari @TbDivision @NtepGuj
1
2
48
#TBMuktBharat –૧૦૦ દિવસીય ઝુંબેશ અંતર્ગત ઓજલ- માછીવાડ જિ.નવસારી ખાતે લોકોને ટીબી રોગના લક્ષણો, નિદાન-સારવાર પદ્ધતિઓ, ટીબી મુક્ત ભારત અભિયાનમાં જન ભાગીદારી, નિક્ષય પોષણ યોજના અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. #गांवगांवशहरशहर #TBHaaregaDeshJeetega #TBFreeIndia
2
2
48
#NationalDengueDay નિમિત્તે નવસારી જિલ્લામાં ડેન્ગ્યુ અંગે જનજાગૃતિ ફેલાવવા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું. નાગરિકોને ડેન્ગ્યુથી બચવા માટે સ્વચ્છતા જાળવવા, પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવા અને મચ્છરજન્ય રોગો સામે સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી. #DengueAwareness
1
38
#TBMuktBharat–૧૦૦ દિવસીય ઝુંબેશ અંતર્ગત તાલુકા હેલ્થ કચેરી ગણદેવી જિ.નવસારી દ્વારા સમુદાયના લોકોને ટીબી રોગના લક્ષણો, નિદાન-સારવાર પદ્ધતિઓ, ટીબી મુક્ત ભારત અભિયાનમાં જન ભાગીદારી, નિક્ષય પોષણ યોજના અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. #गांवगांवशहरशहर #TBHaaregaDeshJeetega
1
2
53
Health Department Navsari retweeted
ટીબી મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આજે જ 'TB Mukt Bharat' એપ ડાઉનલોડ કરો. ✅ દર્દીઓ, નિ:ક્ષય મિત્રો અને સ્વયંસેવકો માટેનું ડિજિટલ પ્લેટફોર્મ. ✅ 'Khushi' AI ચેટબોટ દ્વારા ટીબી અંગે સચોટ માહિતી અને સહાય. #TBMuktBharat #EndTB #HealthIndia @nishantjeph @DrRaghuramRao
24
31
346
#TBMuktBharat અભિયાન ૨.૦ – ૧૦૦ દિવસીય ઝુંબેશ અંતર્ગત આયુષ્માન આરોગ્ય મંદિર આંતલિયા, તા.ગણદેવી જિ.નવસારી ખાતે આયુષ્માન આરોગ્ય શિબિર યોજવામાં આવી, જેમાં ૧૨૦ જેટલા લાભાર્થીઓની આરોગ્ય તપાસ તથા એક્ષ-રે તપાસ તથા ટીબી રોગ વિશે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું. #गांवगांवशहरशहर @TbDivision
2
3
50
#TBMuktBharat અભિયાન –૧૦૦દિવસીય ઝુંબેશ અંતર્ગત નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ હસ્તકના પ્રા.આ.કેન્દ્ર વાંદરવેલા દ્વારા અમરદીપ આશ્રમશાળા ખાતે વિદ્યાર્થીઓને ટીબી રોગના લક્ષણો,નિદાન-સારવાર પદ્ધતિઓ,અભિયાનમાં જન ભાગીદારી, નિક્ષય પોષણ યોજના અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. #गांवगांवशहरशहर
1
31
નવસારી જિલ્લા આરોગ્ય વિભાગના આયુષ્માન આરોગ્ય મંદિર ગોડથલ તા.ચીખલી ખાતે સમાજ અને લોકોમાં વ્યવહાર પરિવર્તન લાવી ટીન એઈજ પ્રેગનન્સી અટકાવવાના હેતુથી લોકોને માહિતી / આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું. #Healthawareness #Healthcareforall @HealthDeptGuj @CollectorNav @DdoNavsari
1
1
33
#TBMuktBharat અભિયાન ૧૦૦ દિવસીય ઝુંબેશ અંતર્ગત નવસારી જિલ્લા આરોગ્ય વિભાગના પ્રા.આ.કેન્દ્ર ગુરૂકુલસુપાના ભટ્ટાઈ ગામે લોકોને ટીબી રોગના લક્ષણો, નિદાન-સારવાર પદ્ધતિઓ, ટીબી મુક્ત ભારત અભિયાનમાં જન ભાગીદારી, નિક્ષય પોષણ યોજના અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. #गांवगांवशहरशहर
2
2
38