લિસ્ટિંગ પહેલાં ડરાવી રહ્યો છે આ IPOનો GMP, પહેલા દિવસે થઈ શકે છે નુકસાન
IPO Listing: આ અઠવાડિયે ભારતીય પ્રાથમિક બજાર એકદમ શાંત રહેવાની ધારણા છે. સબ્સ્ક્રિપ્શન માટે કોઈ નવા મેઈનબોર્ડ IPO ખુલશે નહીં, જેનાથી રોકાણકારોની પ્રવૃત્તિમાં ઘટાડો થઈ શકે છે.
zeenews.india.com