હવે મોબાઈલમાં નહીં વાગે તેજ ઈમર્જન્સી એલાર્મ!
કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA) દ્વારા કુદરતી આપત્તિઓ અંગે લોકોને અગાઉથી ચેતવણી આપવા માટે શરૂ કરાયેલી 'સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમ' (મોબાઈલ ઈમર્જન્સી એલાર્મ) ને અસ્થાયી...
chitralekha.com