Joined September 2024
106 Photos and videos
*સગભૉ ને પોષણ કીટ વિતરણ* Vaghari anjaliben jayeshbhai Vaghari kinjal atulbhai Vaghari pooja vijayji *Aam... Devda* *Phc....Dagavadiya*
2
23
આજ રોજ 9જૂન 2026 PMSMA ના 10વર્ષ ની ઉજવણીના ભાગ રૂપે તમામ હાઇરિસ્કવેરિહાઇસિસ્ક તેમજ નોર્મલ સગર્ભા માતાનું મેડિકલ ચેકઅપતથા પ્રોટીન પાવડરઆપવામાં આવેલ તેમજ ઓછા HBવાળી માતાને inj ironsuc તેમજ inj fcm આપવામાં આવ્યા.✨ સમયસરતપાસ.સુરક્ષિત માતા.સ્વસ્થ બાળક. સુખી પરિવાર.✨ PHC-Dagavadiya
1
2
29
"National Menstrual Hygiene Day"vadasan ખાતે માસિક સ્વચ્છતા દિવસ ઉજવણી 👉 માસિક ધર્મ વ્યવસ્થાપન પ્રતિજ્ઞા લેવડાવી👉 સેનેટરી પેડ્સ નું વિતરણ કર્યું👉 માસિક સમય દરમ્યાન સ્વછતા અંતર્ગત આરોગ્ય શિક્ષણ આપ્યું.👉"માસિક આવવું એ કોઈ રોગ નથી "તે વિશે શિક્ષણ આપ્યું અને ગેરમાન્યતા વિશે સમજણ
1
2
39
આજરોજ AAM દેવડા ગામ ખાતે મમતા દિવસ દરમિયાન મેડિકલ ઓફિસર સાહેબ શ્રી ડો. MO sir દ્વારા મુલાકાત લઈ કામગીરીનું સુપરવિઝન જરૂરી રેકોર્ડ રજીસ્ટર તપાસી આરોગ્ય લક્ષી કાર્યક્રમનું રીવ્યુ કરી યોગ્ય સલાહ સુચન પૂરું પાડવામાં આવેલ. તથા શંકાસ્પદ મીઝલ્સ આવેલ બાળક ની મુલાકાત કરવામાં આવી.
1
4
34
*આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદિર દેવડા ના vadasan ગામે NVBDCP રાઉન્ડ અંતર્ગત H2H સર્વેલન્સ,Near Edd ANC વિઝિટ..PNCvisit..તેમજ હિટ વેવની IEC કરવામાં આવી .. ORS તેમજ ગ્લુકોઝના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું, On ટ્રિટમેન્ટ TB દર્દીની મુલાકાત કરવામાં આવી.* AAM:- Devda PHC:- Dagavadiya
1
4
50
સગભૉ ને પોષણ કીટ વિતરણ Vagahri anjaliben jayeshbhai Vagahri kiranben anilbhai *At:-vadasan* *Aam... Devda* *Phc....Dagavadiya*
1
4
65
SATHI TALIM MODULE 4 PART A *AAM:- Devda* *PHC -Dagavadiya*
1
3
41
આજ રોજ H2H સર્વેલન્સ, HBNC અને PNC ,ANC મુલાકાત લેવામાં આવી, તે દરમિયાન નવજાત શિશુનું વજન, તાપમાનની ચકાસણી કરવામાં આવી,માતાને સંપૂર્ણ સ્તનપાન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું,માતાને પોષણયુક્ત આહાર, સ્વચ્છતા, આરામ અને પરિવાર નિયોજન અંગે સમજ આપવામાં આવી AAM:-Devda PHC :-Dagavadiya
4
39
આજરોજ NVBDCP રાઉન્ડ અંતર્ગત દેવડા ગામ ના વિસ્તારમાં ANC visit,H2H સર્વેલન્સ કામગીરી તથા પાણીના પાત્રો ચેક કરી પોરાનાશક કામગીરી કરવામાં આવી, અને મેલેરિયા રોગ ફેલાતો અટકાવવા માટે યોગ્ય આરોગ્ય શિક્ષણ પૂરું પાડવામાં આવ્યું
1
3
60
આજરોજ NVBDCP રાઉન્ડ અંતર્ગત vadsan ગામ ના વિસ્તારમાં H 2 H સર્વેલન્સ , પોરાનાશક કામગીરી કરવામાં આવી. AAM - Devda PHC:-Dagavadiya
3
41
આજ રોજ NVBDCP રાઉન્ડ અંતર્ગત દેવડા સીમ વિસ્તારમાં H2H સર્વેલન્સ , પોરાનાશક કામગીરી અને મમતા દિવસ ની ઉજવણી. 👉🏻સ્વસ્થ માતા -સ્વસ્થ બાળક.. 👉🏻તમામ સગર્ભાબહેનો અને પાંચ વર્ષ સુધીના બાળકોને જરૂરી તપાસ અને રસીકરણ 👉🏻 ગૌરવી દિવસ ઉજવણી 👉HPV vaccination કામગીરી AAM:- Devda PHC:-Dagavadiya
3
44
NVBDCP ACTIVITY Pnc visit High risk Anc visit FP health education *AAM -Devda (Thakor vas, teba vas )*
3
40
AAM DEVDA retweeted
1
3
54
આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદિર દેવડા ના vadasan ગામ ખાતે MO sir દ્વારામમતા સેશન ની Visit કરવામા આવી.જેમાં AEFI kit,અરક્ષીત યાદી, જરૂરી રેકર્ડ રજિસ્ટર ચેક કરવામા આવ્યા.ચેકલિસ્ટ ભરેલ તેમજ આરોગ્યલક્ષી પ્રોગ્રામ અંતર્ગત જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ AAM- Devda Phc- Dagavadiya
1
3
71
આયુષ્યમાન આરોગ્ય મંદિરદેવડા ના vadasan ગામ માં આજે મમતાદિવસ ઉજવણી. 👉🏻સ્વસ્થ માતા -સ્વસ્થ બાળક.. 👉🏻તમામ સગર્ભાબહેનો અને પાંચ વર્ષ સુધીના બાળકોને જરૂરી તપાસ અને રસીકરણ. 👉🏻 ગૌરવી દિવસ ઉજવણી..IFA tab,RTI&STI વિશે સમજણ તેમજ HB, વજન, ઊંચાઈ કરવામાં આવ્યું
1
3
69
*આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદિર દેવડા ખાતે MO sir દ્વારા "SATHI" મોડ્યુલ -3 અંતર્ગત તાલીમ નું આયોજન કરવામાં આવ્યું અને તાલીમ આપવામાં આવી...* *Aam - Devda* *Phc - Dagavadiya*
1
3
77
આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદિર દેવડા ના vadasan ગામ ખાતે Acf સર્વે તેમજ પોરાનશક કામગીરી કરવામાં આવી ,જોખમી સગર્ભા Anc મુલાકાત, હિટ સ્ટ્રોક થી આરોગ્ય ઉપર થતી અસરો તેમજ બચવાના ઉપાયો વિશે સમજણ આપવામાં આવી AAM:-Devda PHC:-Dagavadiya
3
80
Anc vist...LMP tracking..Nvbdcp અંતર્ગત પોરા નાશક કામગીરી.. AT-Devda ..
4
74
આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદિર દેવડા ખાતે MO sir દ્વારા SATHI મોડ્યુલ -2 Part A તાલીમ. Cho, Fhw, Mphw, આશા,આશા એફ ને આપવામાં આવી. મમતા સેશન ની Visit કરવામા આવી.જેમાં AEFI kit,અરક્ષીત યાદી.ચેકલિસ્ટ ભરેલ તેમજ આરોગ્યલક્ષી પ્રોગ્રામ અંતર્ગત જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ
1
3
113