લોકરક્ષક કેડરની પરીક્ષા માટે ST વિભાગનો નિર્ણય
14 જૂનના રોજ યોજાવાની છે LRDની પરીક્ષા
2.63 લાખ ઉમેદવારોની પરીક્ષામાં ઉપસ્થિતિ
વિશેષ એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરાશે
800 જેટલી એક્સ્ટ્રા ટ્રીપો દોડશે
ઓનલાઈન એડવાન્સ બુકિંગ ઉપલબ્ધ
#LokRakshak #LRD #PoliceRecruitment #STBus #GSRTC