સોનેકી ચીડિયા,ભારત ફરી તેના સુવર્ણ કાળ તરફ કૂચ કરી રહ્યું છે. એવું ભારત જ્યાં મહિલા સશક્ત અને સક્ષમ છે,એવું ભારત જેની સાંસ્કૃતિક ધરોહર તેનું સ્વાભિમાન છે,ભારત જેને પોતાની વિવિધતા પર ગર્વ છે અને એક એવું ભારત જે સમગ્ર વિશ્વ માટે વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિ પુનઃસ્થાપિત કરવાનો દ્વાર છે