यत्र नार्यस्तु पूज्यन्ते, रमन्ते तत्र देवताः
ન્યૂ ઇન્ડિયાનું સપનું એ જ છે જ્યાં મહિલાઓ સશક્ત હોય, સબળ હોય અને દેશનાં વિકાસમાં એમની સરખા હિસ્સે ભાગીદારી હોય. દેશની મહિલાઓએ આ સપનું સાકાર કરીને બતાવ્યું છે.
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો આ સંદેશ સાંભળો.