આજે જીએસસી બેંક (GSC Bank) ની ૬૭મી વાર્ષિક સાધારણ સભા (AGM) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ અવસરે સહકાર ક્ષેત્રના અગ્રણીઓ અને અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિએ આ કાર્યક્રમની શોભા વધારી અને બેંકની પ્રગતિ તેમજ ભવિષ્યના આયોજનો અંગે સકારાત્મક ચર્ચા કરવામાં આવી. બેંકના વિકાસમાં સહભાગી થનાર તમામ સભાસદો અને ગ્રાહકોનો હૃદયપૂર્વક આભાર.
#GSCBank #67thAGM #CooperativeSector #Banking #Gujarat #AGM2026