ઇસ્કોન કઠવાડા દ્વારા બાળકો માટે નિઃશુલ્ક ઓનલાઇન 'Gop@l’s Fun e-SCHOOL' શરૂ કરાશે
5 થી 17 વર્ષના બાળકોને ભગવદ્દ ગીતા, વૈદિક ગણિત સહિતની પ્રવૃત્તિઓ શીખવાડવામાં આવશે, સર્ટિફિકેટ પણ અપાશેમોરબી : ઇસ્કોન કઠવાડા દ્વારા બાળકોમાં મૂલ્યોનું સંવર્ધન કરવા અને તેમના ભવિષ્યને પ્રેરણા આપવાના...
morbiupdate.com