હીરા કારખાનેદાર દ્વારા મહિલા સાથે મરજી વિરુધ્ધ શરીર સબંધ બાંધી બળાત્કાર તથા મોબાઈલમાં વિડીયો ઉતારનાર આરોપીને નામદાર સ્પે.પોક્સો એન્ડ એડીશ્નલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ,બોટાદ દ્વારા દસ વર્ષની સખત કેદની સજા તથા ભોગબનનારને રૂપીયા પાંચ લાખનું વળતર ચુકવવાનો હુકમ કરવામાં આવ્યો.