Official Twitter Handle for updates on the Sabarmati Riverfront Development Corporation Ltd.-Reconnecting Ahmedabad to its River.

Joined June 2020
1,182 Photos and videos
River FunFiesta is here to make your weekend more exciting! Fashion Show, Chalk Art, Zumba Fitness & more. 13 June | Saturday Evening — 6:30 to 8:00 PM 14 June | Sunday Morning — 6:00 to 7:00 AM Evening — 6:30 to 8:00 PM Location: Lower Walkway, Below Sardar Bridge, Sabarmati Riverfront West #fun #zumba #funfiesta #sabarmatiriverfront #ahmedabad
30
A lively weekend of fun, family time, and active experiences came alive at River FunFiesta on the Sabarmati Riverfront. See you next weekend. #fun #funfiesta #zumba #sabarmatiriverfront #ahmedabad
1
64
This World Environment Day, let nature inspire action. Let’s protect what sustains us. #nowforclimate #worldenvironmentday #environment #sabarmatiriverfront #ahmedabad
42
સ્વચ્છ સાબરમતી, આપણી જવાબદારી! ચાલો, અમદાવાદની શાન એવી આપણી જીવાદોરીને સાફ કરવા સાથે મળીને શ્રમદાન કરીએ. ક્યારે? ૫ જૂન, ૨૦૨૬ | સવારે ૭ થી ૯ ક્યાં?: પશ્ચિમ બાજુ: ઘાટ નંબર ૬ ની આજુબાજુ નો વિસ્તાર વલ્લભ સદન ગ્રાઉન્ડમાં બાટા એપ્રોચથી સીધા ગ્રાઉન્ડમાં થઈને ૩૧ નંબરની સીડીથી લોઅર પ્રોમિનાડમાં ઉતરવું પૂર્વ બાજુ: અટલ ઘાટ (ઘાટ નંબર ૧૧)ની આજુબાજુનો વિસ્તાર નેહરુ બ્રિજ અને એલિસ બ્રીજની વચ્ચે, અટલ ઘાટથી લોઅર પ્રોમિનાડમાં ઉતરવું QR કોડ સ્કેન કરો, અને રજિસ્ટર કરો. #clean #river #movement #sabarmatiriverfront #ahmedabad
55
સાબરમતી સફાઈ: Before vs After જ્યારે પશ્ચિમ અમદાવાદના સૌ નાગરિકોએ સાથે મળીને નમ્ર સેવા કરી, ત્યારે સાબરમતીનો બદલાવ શક્ય બન્યો. ૫ જૂન સુધી ચાલનારા આ સ્વચ્છ સાબરમતી શ્રમદાન મહાઅભિયાનમાં જોડાવા માટે QR કોડ સ્કેન કરો! #clean #river #movement #sabarmatiriverfront #ahmedabad
1
86
સાબરમતી સફાઈ: Before vs After પૂર્વ કાંઠાના નાગરિકોના અદભુત શ્રમદાનથી આવ્યો બદલાવ. આપણી નદી, આપણું ગૌરવ! ૫ જૂન સુધી ચાલનારા આ સ્વચ્છ સાબરમતી શ્રમદાન મહાઅભિયાનમાં જોડાવા માટે QR કોડ સ્કેન કરો. #clean #river #movement #sabarmatiriverfront #ahmedabad
71
સાબરમતી આપણી જીવાદોરી છે, અને તેને સ્વચ્છ રાખવી એ આપણી સૌની ફરજ છે! આવો, આપણી અમદાવાદની ઓળખ એવી સાબરમતી નદીને સાફ કરવા માટે સાથે મળીને શ્રમદાન કરીએ. ક્યારે? ૪ જૂન, ૨૦૨૬ | સવારે ૭ થી ૯ ક્યાં?: પશ્ચિમ બાજુ: ઘાટ નંબર પની આજુબાજુનો વિસ્તાર, ઉસ્માનપુરા ગાર્ડનમાંથી એન્ટ્રી લઈને સીડી નંબર ૨૬થી લોઅર પ્રોમિનાડમાં ઉતરવું પૂર્વ બાજુ: ઘાટ નંબર ૭ ની આજુબાજુનો વિસ્તાર, માસ્તર કોલોનીની સામેથી રેમ્પ નંબર વડથી લોઅર પ્રોમિનાડમાં ઉતરવું QR કોડ સ્કેન કરો, અને રજિસ્ટર કરો. #clean #river #movement #sabarmatiriverfront #ahmedabad
40
Pedals, peace, and the perfect river breeze. Happy World Bicycle Day! #cycle #cycling #fun #sabarmatiriverfront #ahmedabad
1
1
82
આપણી નદી, આપણી ધરોહર! સાબરમતી નદીને સ્વચ્છ બનાવવા માટે કાલે સવારે એકઠા થઈએ અને સ્વયંસેવક તરીકે જોડાઈને આપણું યોગદાન આપીએ! ક્યારે? ૩ જૂન, ૨૦૨૬ | સવારે ૭ થી ૯ ક્યાં?: પશ્ચિમ બાજુ: ઘાટ નંબર ૪ પાસે, સીડી નંબર ૨૩થી નીચે ઉતરવું, વાડજ ટોઇલેટની પાછળ પૂર્વ બાજુ: ઘાટ નંબર ૫ આજુબાજુનો વિસ્તાર, દધિચી બ્રિજ પાસે, સુભાષ બ્રિજ ગાર્ડન ગેટ નં. ૩ પાસેની સીડી / દધિચી બ્રિજ પાસે પોલીસ સ્ટેશન પાસેથી લોઅર પ્રોમિનાડમાં ઉતરવું QR કોડ સ્કેન કરો, અને રજિસ્ટર કરો. #clean #river #movement #sabaematiriverfront #ahmedabad
1
2
110
અમદાવાદીઓ ધારે તે કરી શકે! સાબરમતી સફાઈ: Before vs After પ્રથમ દિવસે જ ૭,૫૦૦થી વધુ લોકોના પ્રચંડ સહયોગથી દેખાયો મોટો બદલાવ. ૫ જૂન સુધી ચાલનારા આ સ્વચ્છ સાબરમતી શ્રમદાન મહાઅભિયાનમાં જોડાવા માટે QR કોડ સ્કેન કરો! #clean #river #movement #sabarmatiriverfront #ahmedabad
1
109
આજરોજ, તારીખ ૨ જૂને ગુજરાત રાજ્યના માનનીય કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, માનનીય રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, અમદાવાદ શહેરના માનનીય મેયર શ્રી હિતેષભાઇ બારોટ, ડેપ્યુટી મેયર શ્રીમતિ અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી કમલેશભાઈ પટેલ, શહેરના માનનીય ધારાસભ્યો શ્રીઓ,SRFDCLના ચેરમેન શ્રી આઈ પી ગૌતમ જી, અમદાવાદ શહેર કમિશનર શ્રી બંછાનીધી પાની જી, મ્યુનિસિપલ કોપોરૅશનના સિનિયર અધિકારી શ્રીઓ ,સાબરમતી રિવરફ્રન્ટ સ્ટાફ, વિવિધ NGOના કાર્યકર્તાઓ, સ્વયંસેવી સંસ્થાઓ, કોર્પોરેટ્સ અને શહેરની જનતા સહિત અઢળક જનમેદની સાથે 'સ્વચ્છ સાબરમતી મહા શ્રમદાન અભિયાન ૨૦૨૬' ની ભવ્ય શરૂઆત થઈ. આવો, આજથી શરૂ થયેલા આ મહાઅભિયાનમાં જોડાઈને આપણે સૌ આપણું અમૂલ્ય યોગદાન આપીએ અને સાબરમતીને સ્વચ્છ બનાવીએ. #cleaning #river #movement #SabarmatiRiverfront #ahmedabad
2
70
અભિનેતા ભૌમિક સંપતની અપીલ: આવો, ૨ જૂનથી શરૂ થતા 'સ્વચ્છ સાબરમતી મહા શ્રમદાન અભિયાન ૨૦૨૬' માં જોડાઈને આપણું અમૂલ્ય યોગદાન આપીએ. જોડાવા માટે QR Code સ્કેન કરો. #clean #river #movement #sabarmatiriverfront #ahmedabad
94
અભિનેત્રી જીનલ બેલાણીની અપીલ: ૨ જૂનથી શરૂ થતા 'સ્વચ્છ સાબરમતી મહા શ્રમદાન અભિયાન ૨૦૨૬' માં આપ સહુ પણ ઉત્સાહભેર જોડાઓ અને નદીને સ્વચ્છ બનાવવામાં સહભાગી બનો. જોડાવા માટે QR Code સ્કેન કરો. #river #cleaning #movement #sabarmatiriverfront #ahmedabad
89
અભિનેતા આલોક આર ઠાકરની અપીલ સાથે ૨ જૂનથી શરૂ થતા 'સ્વચ્છ સાબરમતી મહા શ્રમદાન અભિયાન' માં જોડાઓ અને પોતાનું શ્રમદાન આપો. જોડાવા માટે QR Code સ્કેન કરો. #clean #river #movement #sabarmatiriverfront #ahmedabad
1
73
વરિષ્ઠ અભિનેતા શ્રી અર્ચન ત્રિવેદીજીની અપીલ: આવો, ૨ જૂનથી શરૂ થતા 'સ્વચ્છ સાબરમતી મહા શ્રમદાન અભિયાન ૨૦૨૬' માં જોડાઈને શ્રમદાન કરીએ. જોડાવા માટે QR Code સ્કેન કરો. #clean #river #movement #sabarmatiriverfront #ahmedabad
1
1
1
79
Clean Sabarmati, Beautiful Ahmedabad! Come, let's do our bit for the river that sustains us. When: June 2-5, 2026 Where: See location details above. Scan the QR code to volunteer today! #clean #river #cleaning #sabarmatiriverfront #ahmedabad
1
96
અઘોરી મ્યુઝિકની અપીલ સાથે ૨ જૂનથી શરૂ થતા 'સ્વચ્છ સાબરમતી મહા શ્રમદાન અભિયાન' માં જોડાઓ અને પોતાનું યોગદાન આપો. ભાગ લેવા માટે QR Code સ્કેન કરો. #clean #river #movement #sabarmatiriverfront #ahmedabad
1
1
76
અગત્યની સૂચના: 'સ્વચ્છ સાબરમતી મહા શ્રમદાન અભિયાન ૨૦૨૬' હવે ૧ જૂનને બદલે ૨ જૂનથી શરૂ થશે, જેની તમામ જાગૃત નાગરિકોએ નોંધ લેવી. આ સ્વચ્છતા મહાઅભિયાનમાં જોડાવવા માટે QR Code સ્કેન કરો. #datechange #cleaning #drive #sabarmatiriverfront #ahmedabad
63
Get ready for the ultimate weekend experience – River FunFiesta at Sabarmati Riverfront. 30 May | Saturday Evening: 6:30 PM to 8:30 PM 31 May | Sunday Morning: 6:00 AM to 7:00 AM Evening: 6:30 PM to 8:30 PM Venue: Lower Walkway, Below Sardar Bridge, Sabarmati Riverfront West #river #funfiesta #fun #sabarmatiriverfront #ahmedabad
1
73
આવો, સાથે મળીને આપણી સાબરમતીને સ્વચ્છ બનાવીએ. સ્વચ્છ સાબરમતી મહા અભિયાનમાં જોડાઈએ જનભાગીદારી અને શ્રમદાનના ભાવથી. તારીખ: 1 જૂન થી 5 જૂન, 2026 #clean #river #drive #sabarmatiriverfront #ahmedabad
1
113