‘ગુડ ટચ’ અને ‘બેડ ટચ’ વિશે વાત કરવી એ કોઈ શરમનો વિષય નથી, પરંતુ બાળકના સુરક્ષિત ભવિષ્ય માટેની અનિવાર્ય કડી છે. તમારા બાળકને એટલો અડગ વિશ્વાસ આપો કે તે પોતાની નાની-નાની વાતો પણ તમારી સાથે શેર કરી શકે. આવો, સાથે મળીને આપણા બાળકોને સજાગ અને સુરક્ષિત રાખવાનો સંકલ્પ કરીએ.
#dcpzone2