તમારા સ્માર્ટફોનનો ડેટા સુરક્ષિત રાખો : Gmail એકાઉન્ટને ફિશિંગ હુમલાઓથી બચાવવા માટે આ ટિપ્સ અપનાવો
ટેક્નોલોજીના વધતા ઉપયોગ સાથે, Gmail એકાઉન્ટની સુરક્ષા મહત્વપૂર્ણ છે. Google ના રિપોર્ટ અનુસાર, દર વર્ષે લગભગ 15% ઇન્ટરનેટ વપરાશકર્તાઓના એકાઉન્ટ હેક થાય છે. તમારા Gmail એકાઉન્ટને સુરક્ષિત રાખવા માટે,...
tv9gujarati.com