ભારતીય જનતા પાર્ટીના, રાષ્ટ્રીય પ્રમુખ આદરણીય જે. પી.નડ્ડાજી ની સુચના ને માર્ગદર્શન હેઠળ ભારતવર્ષની તમામ વિધાનસભામાં એક સાથે ટિફિન બેઠકનું આયોજન થયું જેમાં 112 આણંદ વિધાનસભામાં વલ્લભ વિદ્યાનગરના સિનિયર સિટીઝન બગીચામાં તમામહોદ્દેદારોની હાજરી.
#tiffinbethak
#9YearsOfGrowth