અમદાવાદ મ્યુનિસિપલ "HIV/AIDS વિષયક લોકજાગૃતિ અને HIV/AIDS Act2017 અંગેની જાણકારી અંગે કાર્યક્રમ રાખવામાં આવેલ છે.આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આપને અમારું ભાવભીનું આમંત્રણ.
સ્થળ :રોયલ ઓર્ચીડ હોટલ્સ, આરવેદ ટ્રાન્સક્યુબ મોલ, 132 ફુટ રીંગ રોડ, BRTS સ્ટેન્ડ, રાણીપ, અમદાવાદ.
(2/2)