જો તમે iPhone ના Type C કેબલથી Android ફોન ચાર્જ કરો છો, તો આ સમાચાર તમારા માટે છે. આમ કરવું યોગ્ય છે કે નહીં આ અંગે ટેક એક્સપર્ટ શું કહે છે ચાલો જાણીએ