Google Pixel 11ના લિક્સ આવ્યા સામે! 100X ઝુમ કેમેરા અને દમદાર ફીચર્સ સાથે મચાવશે ધુમ
ગૂગલનો Pixel 11 લોન્ચ થાય તે પહેલાં જ તેના કેમેરા, ડિઝાઇન, કિંમત અને સ્પેશીફીકેશન વિશે મુખ્ય ડીટેલ લીક થઈ છે. ચાલો આ લિક્સ અનુસાર તેની ડીટેલ વિષે જાણીએ.
vtvgujarati.com