જો તમારું પેટ વારંવાર પોતાના પગ ચાટતું હોય તો સાવધાન! આ માત્ર આદત નથી પણ ગંભીર બીમારીના હોઈ શકે છે...
ઘણીવાર આપણે પાલતુ પ્રાણીઓની પગ ચાટવાની આદતને સામાન્ય ગણીને અવગણીએ છીએ, પરંતુ આ આદત પાછળ ભેજ, ઈન્ફેક્શન કે માનસિક તણાવ જવાબદાર હોઈ શકે છે. નિષ્ણાંત પાસેથી જાણો આ સમસ્યાના કારણો અને તેનાથી બચવાની રીતો.
tv9gujarati.com