કૈલાશ માનસરોવર યાત્રાનો પ્લાનિંગ કરવો છે? તો નોટ કરી લો તારીખથી લઇને જરૂરી નિયમો
દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો આ કઠિન છતાં શ્રદ્ધાથી ભરેલી યાત્રા કરવાનું સ્વપ્ન જુએ છે. વર્ષ 2026 માટે કૈલાશ માનસરોવર યાત્રા માટે અરજી પ્રક્રિયા હવે શરૂ થઈ ગઈ છે.
vtvgujarati.com