Cooking Hacks: હોટેલ જેવા સોફ્ટ, ફૂલેલા ભટુરા બનાવવાનું સિક્રેટ જાણો, આ રીતે બનાવેલા ભટુરા ઠંડા થશે...
Cooking Hacks: છોલે ખાવાની મજા ત્યારે આવે છે જ્યારે તેની સાથે એકદમ ફુલેલા, અંદરથી સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી ભટુરા હોય. રેસ્ટોરન્ટમાં જેવા ભટુરા મળે તેવા ભટુરા ઘરે બનાવવાની સિક્રેટ ટિપ આજે તમને જણાવીએ....
zeenews.india.com