સાળંગપુર મંદિર કોપીરાઈટ-ટ્રેડમાર્ક વિવાદ, ભક્તોએ ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે યોગ્ય નિર્ણય ગણાવ્યો
સાળંગપુર હનુમાનજી મંદિર ટ્રસ્ટે હનુમાનજીના નામ, સ્વરૂપ અને આધ્યાત્મિક ઓળખને કોપીરાઈટ અને ટ્રેડમાર્ક દ્વારા કાનૂની સુરક્ષા આપી છે. ભક્તોના મતે આ નિર્ણય ઓનલાઈન છેતરપિંડી રોકવા અને મંદિરની પવિત્રતા...
vtvgujarati.com