પેટ્રોલ-ડીઝલ જ નહીં હવે આ ચીજોના પણ વધી જશે ભાવ, એક્સપર્ટ્સની ચેતવણી
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તાજેતરમાં કરાયેલા 3 રૂપિયા પ્રતિ લીટરના વધારાની અસર માત્ર વાહનોના બળતણ સુધી મર્યાદિત નથી. આ વધારાના કારણે દૂધ, શાકભાજી, પેકેજ્ડ ફૂડ, ઓનલાઈન ડિલિવરી અને પર્સનલ કેર પ્રોડક્ટ્સ...
vtvgujarati.com