Filter
Exclude
Time range
-
Near
Israel-USA vs Iran War Updates : અમેરિકા અને ઈઝરાયલ હવે ઈરાન વિરુદ્ધના યુદ્ધમાં આક્રમક વલણ અપનાવતા સિવિલિયન સાઈટ્સને નિશાન બનાવી રહ્યા છે જેને લઇને ઈરાન લાલઘૂમ થયું છે. તાજેતરમાં ઈરાનના કરજમાં અમેરિકા દ્વારા એક બ્રિજ પર હુમલો કરવામાં આવ્યો હતો જેને લઈને યુદ્ધની સ્થિતિ વકરે તેવી શક્યતા છે. IRGC એ અમેરિકાનું વધુ એક ફાઈટર જેટ કાસેમ ટાપુ પર ધ્વસ્ત કર્યાનો દાવો કર્યો હતો. આ દરમિયાન બહેરીનમાં અમેઝોન અને તેના પછી યુએઈમાં ઓરેકલ કંપનીના ડેટા સેન્ટર પર મિસાઈલ ઝીંકી હોવાની માહિતી સામે આવી છે. જ્યારે બીજી બાજુ કુવૈતમાં મિના અલ અહમદી રિફાઈનરી પર ડ્રોન એટેક કરાયો હતો. #MiddleEastWar #IranVsIsrael #USA #IranConflict #WorldWar3 #BreakingNews #MiddleEastCrisis #Geopolitics #MilitaryUpdate #Iran #Bahrain #UAE #Kuwait #KasemIsland #DataCenterAttack #OilRefinery #DroneStrike #IRGC #FighterJet #MissileAttack #Gujaratsamachar #Gscard
1
44
854
ईरान की रिवोल्यूशनरी गार्ड (IRGC) ने दावा किया है कि उसने दुबई में ओरेकल (Oracle) के एक डेटा सेंटर को निशाना बनाया है। यह दावा ऐसे समय में आया है जब ईरान और अमेरिका के बीच तनाव लगातार बढ़ रहा है। रिपोर्ट्स के मुताबिक, इस हमले को अमेरिकी टेक कंपनियों से जुड़े ठिकानों पर किए जा रहे हमलों की एक कड़ी बताया जा रहा है। इसमें माइक्रोसॉफ्ट, एप्पल, गूगल और मेटा जैसी दिग्गज कंपनियों के नाम भी सामने आ रहे हैं। अगर इस तरह के हमले की पुष्टि होती है, तो इसका असर सिर्फ एक कंपनी तक सीमित नहीं रहेगा। दुबई जैसे बड़े टेक और बिजनेस हब में डेटा सेंटर पर हमले से इंटरनेट सेवाएं, क्लाउड सिस्टम और कई डिजिटल प्लेटफॉर्म बुरी तरह प्रभावित हो सकते हैं। ऐसी घटनाएं यह दर्शाती हैं कि अब युद्ध सिर्फ जमीन या हवा तक सीमित नहीं रह गया है, बल्कि टेक्नोलॉजी और डिजिटल इंफ्रास्ट्रक्चर भी इसके प्रमुख मोर्चे बन चुके हैं। #IranUSAwar #IRGC #Oracles #DataCenterAttack
3
174
816
5,430