કર્મચારીઓ માટે ખુશખબર, 4 દિવસ કામ કરો અને 3 દિવસ મોજ; આ કંપનીઓએ લીધો મોટો નિર્ણય
4 Days Working Week: અઠવાડિયામાં 70 અને 90 કલાક કામ કરવાના વિવાદ વચ્ચે એક એવા સમાચાર આવ્યા છે. જેને સાંભળીને મોટી સંખ્યામાં કર્મચારીઓ ખુશ થઈ ગયા છે. 200 કંપનીઓએ તેમના કર્મચારીઓને અઠવાડિયામાં 4 દિવસ...
zeenews.india.com