ટેકનોલોજી ક્ષેત્રે ક્રાંતિ, મોબાઈલ, સ્માર્ટવોચ, ટેબલેટ ચાલશે eSIMથી, જાણો કેવી રીતે કરશે કામ ?
વધતા ટેકનોલોજીના યુગમાં હવે મોબાઈલમાં એક ફિઝિકલ સિમ કાર્ડ સ્લોટ અને નવા ફીચર સાથે eSIM ના ઓપ્શન આવવા લાગ્યા છે, જેમાં તમે ફિઝિકલ સિમ નાખ્યા વગર જ તમારા મોબાઈલમાં સિમ કાર્ડ ઍક્ટિવ કરી શકો છો. ઇ- સિમ...
tv9gujarati.com