તમારી એક ભૂલથી પરિવારને જીવનું જોખમ! અકસ્માત સમયે આ કારણથી નથી ખુલતી એરબેગ
બાઇક પર હેલ્મેટ પહેરવાની વાત હોય કે કારમાં સીટ બેલ્ટ બાંધવાની વાત હોય, લોકો પોતાના જીવ કરતાં દંડના ડરથી આ નિયમોનું વધુ પાલન કરે છે, પરંતુ ભારતમાં ઘણા લોકો જાણતા નથી કે જો તેઓ સીટ બેલ્ટ નહીં પહેરે તો...
vtvgujarati.com