ગુજરાત સહિતના રાજ્યોમાં ફરીથી લંબાવાઇ SIRની ડેડલાઇન, જુઓ સમય મર્યાદા
ચૂંટણી આયોગે છ રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં SIR ફોર્મની અંતિમ તારીખમાં વધારો કર્યો છે. તેમાં ગુજરાત, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, અંડમાન–નિકોબાર અને ઉત્તર પ્રદેશ સામેલ છે.
vtvgujarati.com