સૂર્યગ્રહણ 2026: આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે કે નહીં? શું ખાવું અને શું ટાળવું? જાણો...
17 ફેબ્રુઆરી, 2026ના રોજ વલયાકાર સૂર્યગ્રહણ અને ફાગણ અમાવસ્યા એકસાથે આવશે. પરંતુ આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું નથી, તેથી સૂતક કાળ માન્ય રહેશે નહીં. એટલે કે અમાવસ્યા સાથે જોડાયેલી પૂજા, ઉપવાસ અને...
tv9gujarati.com