1 એપ્રિલથી પેટ્રોલમાં 20% ઈથેનોલ ફરજિયાત! જાણો તમારા વાહન પર શું અસર થશે?
નવા આદેશમાં માત્ર ઈથેનોલ મિશ્રણ જ નહીં પરંતુ ઈંધણની ગુણવત્તા પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે. હવે પેટ્રોલ માટે ઓછામાં ઓછું 95 રીસર્ચ ઓક્ટેન નંબર (RON) ફરજીયાત કરાયો છે.
vtvgujarati.com