Technology news: X પર અસલી અને નકલી એકાઉન્ટ કેવી રીતે ઓળખવું? એલોન મસ્કનું નવું ફીચર ખોલી દેશે પોલ
એલોન મસ્કે X (અગાઉનું ટ્વિટર) પર About This Account નામનું એક નવું ફીચર લોન્ચ કર્યું છે. આ ટૂલ યૂઝર્સને X પરના એકાઉન્ટ્સ વિશે માહિતી આપશે, જેનાથી નક્કી કરી શકાશે કે તેઓ જે એકાઉન્ટ સાથે વાતચીત કરી...
sandesh.com