પંખો કરી રહ્યો છે કિચૂડ કિચૂડ અવાજ ? આ રીતે મીનિટોમાં કરો ઠીક
ઘણીવાર પંખા જૂના થવાના કારણે તેમાથી કિચૂડ કિચૂડનો અવાજ નિકળવા લાગે છે, જે મોટાભાગના ઘરોની આ મોટી સમસ્યા છે. ક્યારેક પંખો એટલો જોરદાર અવાજ કરે છે કે જેના અવાજથી ઊંઘ પણ બગડે છે. ત્યારે ચાલો જાણીએ આ...
tv9gujarati.com