ઇન્ટરનેટ વગર ફોનમાં LIVE TV! ભારતમાં આવી રહ્યો છે દુનિયાનો પહેલો D2M ફીચર ફોન, ડેટા વગર ચાલશે ટીવી
ભારતમાં ટૂંક સમયમાં દુનિયાનો પહેલો D2M (Direct-to-Mobile) ફીચર ફોન લોન્ચ થઈ શકે છે. આ ફોનમાં ઇન્ટરનેટ, Wi-Fi અથવા મોબાઇલ ડેટા વગર ફ્રીમાં LIVE TV ચેનલો જોઈ શકાશે. ઇન-બિલ્ટ એન્ટેના, 4G સપોર્ટ અને...
tv9gujarati.com