Jaggery Storage : શું ગોળને રેફ્રિજરેટરમાં સ્ટોર કરાય ? તમે નહીં જાણતા હોવ
ગોળ એક સુપરફૂડથી ઓછો નથી. તેમાં આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન અને એન્ટીઑકિસડન્ટ સહિત અસંખ્ય પોષક તત્વો હોય છે. વધુમાં, તેની કુદરતી મીઠાશને કારણે, તેને ખાંડ કરતાં શ્રેષ્ઠ માનવામાં આવે છે.
tv9gujarati.com