Breaking News : તમારું આધાર કાર્ડ કેટલું જૂનું છે? UIDAI એ મફત અપડેટ માટેની તારીખ લંબાવી, જાણો...
Aadhaar Card Free Update:આધાર કાર્ડ મફત અપડેટ કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. જો તમે 10 વર્ષથી આધાર અપડેટ નથી કર્યું, તો MyAadhaar પોર્ટલ પર મફતમાં ઓનલાઈન અપડેટ કરો. સરકારી યોજનાઓ, બેંક KYC...
tv9gujarati.com