Jewellery Insurance: શું તમને ખબર છે ? ઘરેણાંનો પણ હોય છે વીમો, નજીવી કિંમતે તમારુ સોનું રહેશે...
સોનાના ભાવ ₹1.5 લાખની નજીક પહોંચી ગયા હોવાથી, ઘરો અને દુકાનોમાં સંગ્રહિત દાગીનાનું જોખમ નોંધપાત્ર રીતે વધી ગયું છે. આમ છતાં, લોકો દાગીનાના વીમા વિશે અજાણ રહે છે. આ વીમો ચોરી, ઘરફોડ ચોરી અથવા નુકસાન...
tv9gujarati.com