એન્ડ્રોઇડ યુઝર્સને મોટો ઝટકો! Google એ વર્ષો જૂનું લોકપ્રિય ફીચર કર્યું બંધ, હવે હવામાન જોવાની રીત...
ગૂગલે એન્ડ્રોઇડ સ્માર્ટફોન પરથી 'ક્લાસિક વેધર ઇન્ટરફેસ' હટાવી દીધું છે. હવે વેધર શોર્ટકટ પર ક્લિક કરતા જ ફૂલ-સ્ક્રીન એનિમેશનને બદલે સીધું સર્ચ રિઝલ્ટ ખુલશે. જાણો શું થયો છે ફેરફાર.
tv9gujarati.com