Filter
Exclude
Time range
-
Near
ગુજરાત સરકારના કર્મચારીઓ માટે જૂથ વીમા યોજના-1981 અંગે મહત્વનો નિર્ણય કર્મચારી જૂથ મુજબ અલગ-અલગ ચુકવણી દર જાહેર નિવૃત્ત થતા કર્મચારીઓને મળશે વધારાનો નાણાકીય લાભ 1 એપ્રિલ 2026 થી 30 જૂન 2026 દરમિયાન નિવૃત્ત-અવસાન પામેલા કર્મચારીઓને લાભ બચત ફંડ અને વીમા રકમની વ્યાજ સહિત ચુકવણી, બચત ફંડ પર 7.1% વ્યાજદર લાગુ #GujaratGovernment #Employees #GroupInsurance #RetirementBenefits #GujaratNews #FinancialSecurity #VTVDigital
7
120
15,689