📰 આજે રોજ દિવ્યભાસ્કર મહેસાણા ખાતે “IP & Innovation Lab” અંગેનો પ્રેસનોટ પ્રકાશિત કરવામાં આવ્યો, જેમાં IPR Filing વિશે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી. 💡📚
નવોદિત શોધકર્તાઓ, વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ્સ અને સર્જકો માટે જાગૃતિ ફેલાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું. 🚀
#IPInnovationLab