અમેરિકાનો ઈરાનના IRGC ભૂગર્ભ મુખ્યાલય પર હવાઈ હુમલો, અનેક કમાન્ડરોના મોતની આશંકા
US airstrike on Iran : આંતરરાષ્ટ્રીય મીડિયા મુજબ, આ હુમલામાં અદ્યતન B-2 બોમ્બર વિમાનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે લાંબા અંતર સુધી ચોક્કસ નિશાન સાધવામાં સક્ષમ
vtvgujarati.com