જો ઈરાન-ઈઝરાયેલ જંગમાં બુર્જ ખલીફાને નુકસાન પહોંચે તો વળતર કોણ ચૂકવશે ? જાણો શું છે 'વોર રિસ્ક' નિયમ
વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા માત્ર દુબઈની ઓળખ નથી, પરંતુ અબજો ડોલરની સંપત્તિ છે. મધ્ય-પૂર્વમાં ફાટી નીકળેલા યુદ્ધ વચ્ચે સવાલ ઉઠી રહ્યો છે કે જો આ ઐતિહાસિક ટાવરને નુકસાન થાય તો વીમા કંપનીઓ...
tv9gujarati.com