બેંક કે વીમા કંપનીમાં તમારા ભૂલાઈ ગયેલા પૈસા છે? સરકારે શરૂ કર્યું નવું પોર્ટલ
બેંકો, વીમા કંપનીઓ અથવા મ્યુચ્યુઅલ ફંડમાં છુપાયેલા તમારા જૂના અને ભૂલી ગયેલા પૈસા શોધવાનું હવે સરળ બન્યું છે. નાણા મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગે એક નવું કોમન લેન્ડિંગ પોર્ટલ શરૂ કર્યું છે.
tv9gujarati.com