રાજકોટમાં શહેર ભાજપ પ્રમુખ બનવા ઉમેદવારોની લાગી હોડ, પૂર્વ મેયર સહિત અનેક ઉમેદવારો મેદાને, રૂપાણી...
રાજકોટ ભાજપના પ્રમુખ પદ માટે ઉમેદવારીનો માહોલ ગરમાયો છે. 30થી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, જેમાં 4 પૂર્વ મેયરો અને વિજય રૂપાણી જૂથના નેતાઓનો સમાવેશ થાય છે. મુકેશ દોશીના રિપીટ થવાની શક્યતા છે, પરંતુ...
tv9gujarati.com