એન્કરના તીખા સવાલ પર ટ્રમ્પનો પારો ચઢ્યો ! LIVE ઈન્ટરવ્યૂ અધવચ્ચે છોડીને ચાલ્યા ગયા, વાયરલ થયો Video
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે થઈ ગયા અને કાર્યક્રમની અધવચ્ચે છોડીને ચાલ્યા ગયા. તેમણે મહિલા પત્રકારને અપ્રામાણિક અને મૂર્ખ કહીને બોલાવી, તે બાદ માઇક્રોફોન પણ નીચે ફેંકી દીધો અને ઘટનાસ્થળેથી...
tv9gujarati.com