હવે ઈ-ઈન્વિટેશન લઈ રહ્યું છે કંકોત્રીનું સ્થાન, માર્કેટ ટકાવી રાખવા સોશિયલ મીડિયાનો સહારો
જમાનાની સાથે રીત રસમ પણ બદલાતી જાય છે. પહેલા દરેક વ્યક્તિને લગ્નમાં આમંત્રિત કરવા માટે કંકોત્રી અપાતી હતી પરંતુ હવે તેનું સ્થાન ઈ ઇન્વિટેશને લઈ લીધું છે એટલે કે whatsapp માં જ આમંત્રણ મોકલી દેવાય છે....
gujarati.news18.com