શું તમારું બાળક પણ વધારે આળસું બનતું જાય છે? તો સમય રહેતા આ રીતે સુધારો
બાળક હોય કે મોટા વ્યક્તિ આળસ આવવી સામાન્ય છે, પણ તેને સમયસર કેર કરી લેવી જોઈએ. નહીંતર બાળકોમાં આળસ તેમની વૃદ્ધિ પર ખરાબ અસર કરી શકે છે. પેરેન્ટ્સ થોડા સરળ પગલાં લઈને બાળકોને વધુ એક્ટિવ અને ઉત્સાહી...
vtvgujarati.com