Filter
Exclude
Time range
-
Near
#ଦୁନିଆର_ସବୁଠୁ_ଲୋକପ୍ରିୟ_Pen ବଲ୍‌ପଏଣ୍ଟ ପେନ୍ ର ଆବିଷ୍କାର କିପରି ହେଲା ? ଜାଣନ୍ତୁ ଏହାର ରୋଚକ ଇତିହାସ; ପକେଟ୍‌ରେ ରହୁଥିବା ଏହି ଛୋଟ Pen କିପରି ବଦଳାଇଦେଲା ସାରା ଦୁନିଆର ଲେଖା ପ୍ରଣାଳୀ ? The Tiny Ball Point Pen That Changed Writing Forever — Do You Know Its Story? #BallPen #HistoryOfPen #LaszloBiro #InterestingFacts #DidYouKnow #Innovation #Education #ScienceFacts #WritingTools #KnowledgeVideo #specialstory #prameyanews7
4
284
#ଦୁନିଆର_ସବୁଠୁ_ଲୋକପ୍ରିୟ_Pen The Tiny Ball Point Pen That Changed Writing Forever — Do You Know Its Story? ବଲ୍‌ପଏଣ୍ଟ ପେନ୍ ର ଆବିଷ୍କାର କିପରି ହେଲା ? ଜାଣନ୍ତୁ ଏହାର ରୋଚକ ଇତିହାସ; ପକେଟ୍‌ରେ ରହୁଥିବା ଏହି ଛୋଟ Pen କିପରି ବଦଳାଇଦେଲା ସାରା ଦୁନିଆର ଲେଖା ପ୍ରଣାଳୀ ? #BallPen #HistoryOfPen #LaszloBiro #InterestingFacts #DidYouKnow #Innovation #Education #ScienceFacts #WritingTools #KnowledgeVideo
4
366
#Gujarat Statue of Equality | 1,000 વર્ષ પહેલા, 120 વર્ષની ઉંમરના સંતનો સંદેશ, આજે પણ એટલો જ પ્રાસંગિક છે! . . . #StatueOfEquality #Ramanujacharya #IndianCulture #Hyderabad #SanatanDharma #Equality #BhaktiMovement #HinduSaints #IndiaUnity #GujaratiContent #KnowledgeVideo #HistoryExplained #SpiritualIndia
2
52
#ଲୁଣ_ଗଣି_ଥୋଇଦେଲା_ମଣିଷ ଏକ କିଲୋ ଲୁଣରେ କେତେ ଦାନା ରହିଛି ? ଲୁଣ ଗଣି ସୋସିଆଲ୍ ମିଡ଼ିଆରେ ପୋଷ୍ଟ କେଲେ ଯୁବକ..#saltcounting #viralstory #uniquefacts #socialmedia #odishatrending #weirdfacts #factvideo #curiosity #odishanews #trendingodia #funfacts #knowledgevideo #viralodia #prameyadigital #PrameyaOdia #socialmediapost
2
247
54
341
1,786
19,137
#ViksitBharat #India की राजधानी #Delhi को #ViksitDelhi न बनने देने के लिए उत्तरदायी @narendramodi g हैं।अन्यथा @bsesdelhi का इतना कद हो जाए कि वो x.com/rahulthakur03/status/1… बिजली न उपलब्ध कराए। #LatestNews
3
3
87
25 Oct 2024
Mann Nu Ghadtar Karvu Padse | Mann Na Rahsyo - 60 • ભૌતિકસુખ પામવા પણ મન સ્વસ્થ જોઈએ... અધ્યાત્મસુખ પામવા માટે પણ મન સ્વસ્થ જોઈએ... સુખ પામવા અને દુ:ખ છોડવા મનનું ઘડતર કરવું પડે... • વાસ્તવિક ફળને મેળવવા આ જ ઉપાય છે..!! જે પ્રવૃત્તિ કરો છો તેનું અવલોકન કરો... પણ તમારું પોતાનું, બીજાનું નહીં..!! • તમારા મનના ભાવ વાંચવામાં તમે ગમાર, બાકી બધાના mind readingમાં હોંશિયાર..!! કેમ ખરું ને ..?? - પ. પૂ. ગચ્છાધિપતિ શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા . . #good #bad #vibes #goodvibes #happy #sad #sukh #dukh #search #happiness #mind #mindset #mindsetmatters #mindfulness #mindblowingfacts #mindgames #mindblowing #jain #jainism #spirituality #knowledge #knowledgeispower #knowledgefacts #know #knowledgeable #knowledgevideo
3
4
54
25 Oct 2024
Mann Nu Ghadtar Karvu Padse | Mann Na Rahsyo - 60 • ભૌતિકસુખ પામવા પણ મન સ્વસ્થ જોઈએ... અધ્યાત્મસુખ પામવા માટે પણ મન સ્વસ્થ જોઈએ... સુખ પામવા અને દુ:ખ છોડવા મનનું ઘડતર કરવું પડે... • વાસ્તવિક ફળને મેળવવા આ જ ઉપાય છે..!! જે પ્રવૃત્તિ કરો છો તેનું અવલોકન કરો... પણ તમારું પોતાનું, બીજાનું નહીં..!! • તમારા મનના ભાવ વાંચવામાં તમે ગમાર, બાકી બધાના mind readingમાં હોંશિયાર..!! કેમ ખરું ને ..?? - પ. પૂ. ગચ્છાધિપતિ શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા . . #good #bad #vibes #goodvibes #happy #sad #sukh #dukh #search #happiness #mind #mindset #mindsetmatters #mindfulness #mindblowingfacts #mindgames #mindblowing #jain #jainism #spirituality #knowledge #knowledgeispower #knowledgefacts #know #knowledgeable #knowledgevideo
3
6
118
8 Oct 2024
Tamaru Mann Shant Kya Sudhi ? | Mann Na Rahsyo - 56 • જે ડોલમાં મેલું પાણી હોય, પણ જો પાણી થોડી વાર પડ્યું રહે તો પાણી સ્વચ્છ દેખાય ને..?? • વાસ્તવમાં પાણી સ્વચ્છ છે કે ડોહળું છે..?? પાણીને હલાવો એટલે મેલ ઉપર આવશે... તેમ તમારું મન શાંત કયાં સુધી..?? કોઈ સળી ના કરે ત્યાં સુધી ને..?? • સળી કરે એટલે અંદરનો કચરો ઉભરાય ને..?? અંદર તો કચરો ભરેલો જ છે... એને બહાર નીકળવા નિમિત્ત જોઈએ છે..! - પ. પૂ. ગચ્છાધિપતિ શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા. . . . #good #bad #vibes #goodvibes #happy #sad #sukh #dukh #search #happiness #mind #mindset #mindsetmatters #mindfulness #mindblowingfacts #mindgames #mindblowing #jain #jainism #spirituality #knowledge #knowledgeispower #knowledgefacts #know #knowledgeable #knowledgevideo
1
4
4
67
7 Oct 2024
Andar Hoy Tej Bahar Aave Che | Mann Na Rahsyo- 55 • આવું નિમિત્ત મળ્યું માટે આવા ભાવ આવ્યા તેવું નથી... • હકીકતમાં અંદર હતું તે બહાર આવ્યું છે... • પેલાએ ભૂલ કરી માટે મને ગુસ્સો આવ્યો તેવું નથી... • બહારના નિમિત્તો ભાવ પેદા કરતા નથી, પરંતુ બહારના નિમિત્તોથી અંદરમાં મેલ હતો તે સપાટી પર આવ્યો છે..!! - પ. પૂ. ગચ્છાધિપતિ શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા. . . . #good #bad #vibes #goodvibes #happy #sad #sukh #dukh #search #happiness #mind #mindset #mindsetmatters #mindfulness #mindblowingfacts #mindgames #mindblowing #jain #jainism #spirituality #knowledge #knowledgeispower #knowledgefacts #know #knowledgeable #knowledgevideo
1
4
4
81
27 Sep 2024
Badha Bhavo No Sangrah Mann Ma Che | | Mann Na Rahsyo - 53 બધા ભાવોનો સંગ્રહ મનમાં છે..!! મન એ એકલા ખાલી વિચારોનો ઘર નથી... શું એ ખાલી વિચારાત્મક છે..?? ના, મનની સીમા વિશાળ છે... એની કોઈ limit જ નથી..!! દુનિયાભરના ભાવો મનમાં સંઘરાયેલા છે... દુનિયાભરના ભાવો-પ્રતિભાવો તેમા સંગ્રહરૂપે પડ્યા છે..! - પ. પૂ. ગચ્છાધિપતિ શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા. . . . #good #bad #vibes #goodvibes #happy #sad #sukh #dukh #search #happiness #mind #mindset #mindsetmatters #mindfulness #mindblowingfacts #mindgames #mindblowing #jain #jainism #spirituality #knowledge #knowledgeispower #knowledgefacts #know #knowledgeable #knowledgevideo
1
5
5
62
19 Jul 2024
Mann ma apurva shaktiyo dharbayeli che | Mann Na Rahsyo - 51 મનમાં અપૂર્વ શક્તિઓ ધરબાયેલી છે..!! કદાચ તમને ચામડીનું કવર સારું મળ્યું હોય પણ અંદર માલ કેવો ભર્યો છે..?? માલમાં કાંઇ માલ છે ખરો..?? તે છતાં માનવભવનો જો મહિમા ગવાયો હોય તો તેમાં આ મનની શક્તિ જ કારણ છે..!! આવું મન આ ભવમાં જ મળી શકે તેમ છે... તેમાં આગવી અપૂર્વ શક્તિઓ ધરબાયેલી છે..!! - પ. પૂ. ગચ્છાધિપતિ શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા. . . . #good #bad #vibes #goodvibes #happy #sad #sukh #dukh #search #happiness #mind #mindset #mindsetmatters #mindfulness #mindblowingfacts #mindgames #mindblowing #jain #jainism #spirituality #knowledge #knowledgeispower #knowledgefacts #know #knowledgeable #knowledgevideo
1
6
7
69
13 Jul 2024
Kashay Ek Mann Ni Bhukh Che | Mann Na Rahsyo - 34 કષાય એક મનની ભૂખ છે... કષાયનો રસ કેળવીને જીવ આવ્યો છે માટે તેની ભૂખ છે... તેથી જ જીવને ક્રોધ કર્યા વગર ચેન નથી પડતું... અહંકાર કર્યા વગર મજા નથી આવતી... આસક્તિ કર્યા વગર પણ મજા નથી આવતી... એટલે જીવ કષાયો કરવાની તક શોધ્યા જ કરે છે..!! પરંતુ હકીકતમાં આ આત્મપીડન છે..!! - પ. પૂ. ગચ્છાધિપતિ શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા. . . . #good #bad #vibes #goodvibes #happy #sad #sukh #dukh #search #happiness #mind #mindset #mindsetmatters #mindfulness #mindblowingfacts #mindgames #mindblowing #jain #jainism #spirituality #knowledge #knowledgeispower #knowledgefacts #know #knowledgeable #knowledgevideo
3
3
39
13 Jul 2024
Samjan Thi Kam Levu Etle Shu ? | Mann Na Rahsyo - 33 સમજણથી કામ લેવું એટલે શું..?? સમજણથી કામ લેવું એટલે શું..?? મનને convince કરાવવું, સ્વીકારાવું... જો સમજણથી વાત તેને બેસી જાય, તો તે અનુકૂળ વર્તન કરવા તૈયાર થાય છે... સંસારમાં નિયમ છે કે મોટા માણસને વાત ગળે ઉતરી જાય તો બધું કામ સહેલું થઈ જાય... તેમ એક વખત મનને કબૂલ કરાવવું તે એક કસોટી છે, પણ ધર્મના પાયાના સિદ્ધાંતો મનને જો કબૂલ કરાવી શકો તો મન તમારા કહ્યા પ્રમાણે કામ કરતું થઈ જશે..!! - પ. પૂ. ગચ્છાધિપતિ શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા. . . . #good #bad #vibes #goodvibes #happy #sad #sukh #dukh #search #happiness #mind #mindset #mindsetmatters #mindfulness #mindblowingfacts #mindgames #mindblowing #jain #jainism #spirituality #knowledge #knowledgeispower #knowledgefacts #know #knowledgeable #knowledgevideo
2
3
3
43
13 Jul 2024
Tame Mann Thi Trasela Cho | Mann Na Rahasyo - 32 તમે જમવા બેઠા ત્યારે ભાણામાં કારેલાનું શાક આવ્યું, એટલે પિત્તો જાય... કારણ તમને અણભાવતું છે, તેનું દુ:ખ છે... શરીરના નાના દુ:ખના નિવારણ માટે તમે મોટા માનસિક દુ:ખને ઊભું કરો છો... તમારા જીવનમાં મોટી મોંકાણ તો તમે મનથી ૨૪ કલાક ત્રાસેલા છો તે છે... શરીરને તમે સ્વસ્થ રાખો છો અને તેના માટે મનના ત્રાસ ઊભા કરો છો..!! - પ. પૂ. ગચ્છાધિપતિ શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા. . . . #good #bad #vibes #goodvibes #happy #sad #sukh #dukh #search #happiness #mind #mindset #mindsetmatters #mindfulness #mindblowingfacts #mindgames #mindblowing #jain #jainism #spirituality #knowledge #knowledgeispower #knowledgefacts #know #knowledgeable #knowledgevideo
1
3
3
37
13 Jul 2024
Mann Ni Shakti No Par Nathi ! | Mann Na Rahsyo - 31 ભૂતની શક્તિનો પાર નથી, તેમ મનની શક્તિનો પાર નથી..!! મન તાબે થાય તો તમને ન્યાલ કરી દે… પરંતુ તોફાની મનને તાબે કરવા માટે ભૂતની માફક તેની ચોટલી પકડવી પડે… તેમાં ભૂતની જેમ જ શરત શું..?? તો મનને નવરું બેસવા દેવું નહીં..!! અનંતા જન્મ-મરણના ખરાબ સંસ્કાર પણ પડેલા છે... માટે તેને સારી પ્રવૃતિમાં ગોઠવી રાખવાનું... મનને ઠગવાનો આ ઉપાય છે..!! - પ. પૂ. ગચ્છાધિપતિ શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા. . . . #good #bad #vibes #goodvibes #happy #sad #sukh #dukh #search #happiness #mind #mindset #mindsetmatters #mindfulness #mindblowingfacts #mindgames #mindblowing #jain #jainism #spirituality #knowledge #knowledgeispower #knowledgefacts #know #knowledgeable #knowledgevideo
1
3
3
25
13 Jul 2024
Mann no taag pamvo j padshe..!! | Mann Na Rahsyo - 30 અધ્યાત્મની સાધનામાં મનની સાધનાનું જે રહસ્ય છે તે પણ સમજવું મહત્ત્વનું છે... જે મનને નથી જીતતા તેમનું જીવન નકામું છે... મોક્ષ પામવા માટે દરેકે પોતાના મનનો તાગ પામવો જ પડશે..!! મન જ મુક્તિની સાધના માટેની મુખ્ય કડી છે... તેના દ્વારા જ મોક્ષમાર્ગની સાધનામાં આગળ વધવાનું છે..!! - પ. પૂ. ગચ્છાધિપતિ શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા. . . . #good #bad #vibes #goodvibes #happy #sad #sukh #dukh #search #happiness #mind #mindset #mindsetmatters #mindfulness #mindblowingfacts #mindgames #mindblowing #jain #jainism #spirituality #knowledge #knowledgeispower #knowledgefacts #know #knowledgeable #knowledgevideo
1
3
3
31