Home Tips: શું તમારા ઘરમાં પણ ગરોળીઓએ ડેરો જમાવ્યો છે? ગરોળીઓને માર્યા વગર હંમેશા માટે દૂર ભગાડવાના...
ઉનાળાની શરૂઆત થતા જ ઘરમાં ગરોળીઓનો આતંક વધી જાય છે. કેમિકલ કે ઝેરી સ્પ્રેના બદલે રસોડામાં રહેલી વસ્તુઓનો ઉપયોગ કરીને ગરોળીઓને ઘરની બહાર કેવી રીતે કાઢવી, જાણો આ લેખમાં ગરોળી ભગાડવાની 5 અસરકારક રીતો.
tv9gujarati.com