અમદાવાદમાં કાંકરિયાના એકા ક્લબમાં પાંચમા માળે એકાએક સ્ટ્રક્ચર તૂટી પડતા મચી નાસભાગ, સદ્દનસીબે...
અમદાવાદના કાંકરિયામાં આવેલા એકા ક્લબમાં આયુષ એક્સપો દરમિયાન પાંચમા માળનો એક ભાગ ધરાશાયી થયો હતો. આ ઘટના દરમિયાન ક્લબમાં છત્તીસગઢના મંત્રી અને વિદેશી ડેલિગેટ્સ પણ હાજર હતા. ઘટના બાદ ક્લબ ખાલી કરાવવા...
tv9gujarati.com