ઘર બદલ્યા પછી પાસપોર્ટ પર સરનામું કેવી રીતે બદલવું ? જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ
તમે ઘર કે શહેર બદલો છો ત્યારે તમારા પાસપોર્ટમાં નવું સરનામું અપડેટ કરવું ખૂબ જ જરૂરી છે, કારણ કે તે તમારી ઓળખ અને સરનામાના પ્રાથમિક પુરાવા તરીકે કામ કરે છે. ખોટું એડ્રેસ ઘણા કામોમાં સમસ્યા ઊભી કરી...
tv9gujarati.com